"વિટામિન" શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

  • A
    જેમ્સ લિન્ડ
  • B
    સ્ટર્લિંગ
  • C
    ફંક
  • D
    જે.સી. ડ્રમન્ડ

Explore More

Similar Questions

કાર્બનિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે?

$ATP$ માં ઉર્જા નીચેનામાંથી શેમાં સંગ્રહિત થાય છે?

તેલ અને પાણીનું મિશ્રણ એક પાયસ (emulsion) બનાવે છે. જો આવા પાયસ સાથે પ્રોટીનને હલાવવામાં આવે,તો શું થાય છે?

વિધાન $(S)$: સજીવ તંત્રમાં અવ્યવસ્થાના માપને મુક્ત ઊર્જા કહે છે.
કારણ $(R)$: સજીવ તંત્રમાં કાર્ય કરવા માટે ઉપલબ્ધ ઊર્જાને એન્ટ્રોપી કહે છે.
$(A)$ $S$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(B)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(C)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(D)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.
$(E)$ $S$ અને $R$ બંને ખોટા છે.

કયા વિટામિનમાં $N$ (નાઈટ્રોજન) હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo